આ તસવીર પર લખાણ છે તે પોલીસનું તો ના જ હોય

Spread the love

તસવીરમાં whatsapp ग्रुपभां આ તસવીર વાયરલ થયેલી છે, ત્યારે શું પોલીસ કર્મી જ ફક્ત ભૂલ કરે રોજબરોજ ટ્રાફિક ના નિયમો તોડવા અને બાઇકો પર લખાણો ધૂમ લખતા હોવા છતાં તે ફોટો વાયરલ ન થાય તેટલો પોલીસનો થઈ જાય, ઈચ્છા બધાને હોય બાકી ગામ આખું હેલ્મેટ ન પહેરે અને કાયદાના નિયમો ન પાડે તો ચાલે, બાકી જમાદાર ક્યાંય જપટે આવી જાય તો ગાભા કાઢી નાખે, ત્યારે આ તસવીર પર લખાણ છે તે પોલીસનું તો ના જ હોય ત્યારે સંતાન કોલેજ કરતા હોય અને લખી દીધું હોય ત્યારે ઘણીવાર તકલીફ ના કારણે વાહન ન હોય અને દીકરાનું વાહન લઈને નીકળી ગયા અને ઝપટે આવી ગયા જેવો ઘાટ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *