ગાંધીનગર ખાતે તાલુકા પંચાયતની કારોબારીની મીટીંગ પૂર્ણ થયા બાદ ગાંધીનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સૂર્યસિંહ ડાભી કોરોના પોઝિટિવ આવતા તેમના શુભચિંતકોમાં ચિંતાનો વિષય બન્યો હતો, ત્યારે જીલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જણાવ્યુ હતું કે, જે મારા કોન્ટેકમાં આવ્યા હોય તો રિપોર્ટ કઢાવીને કોરોના ટેસ્ટ કરાવી લેવો, અને ક્વોરોન્ટાઇન થવા પણ અપીલ કરી છે.