રાજીવ ગાંધી ભવન ખાતે આવનારી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા માટે મિડિયા વિભાગની બેઠકમાં કોંગ્રેસની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ

Spread the love

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રવક્તા અને ડિબેટ પેનલિસ્ટોની આવનાર લોકસભા ઇલેક્શનના અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ  શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સી ડબલ્યુ સી મેમ્બર  જગદીશ ઠાકોર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત મીડિયા પ્રભારી  સચિન સાવંત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ  ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા  મનીષ દોશી તથા મીડિયા કો કન્વીનર કોર્ડીનેટર અને પ્રવક્તા  હેમાંગ રાવલની ઉપસ્થિતિમાં અમદાવાદ તથા ગાંધીનગર શહેરના પ્રવક્તાશ્રીઓ તથા ડિબેટ પેનલિસ્ટશ્રીઓની બેઠકમાં મીડિયા તથા સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com