સરકાર દ્વારા 22 જેટલા સોગંદનામા કરવાના અધિકાર તલાટીને અપાતાં વકીલોમાં વિરોધ

Spread the love

ગુજરાત સરકાર દ્વારા સૌથી બેસ્ટ અને પ્રજાને ઝડપથી કામ થતું હોય તો તે સેવા સેતુ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ દરેક જગ્યાએ સફળ રહ્યો છે જેમાં એક જ જગ્યાએ એક જ દિવસ વન-ડે મેચની જેમ કામ થઈ જાય ત્યારે વધારે યશ કલગી માં પીંછું ઉમેરવા સરકારે સફળતા સાથે હવે સેવા સેતુ બાદ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ નું લોચિંગ ૮ ઓક્ટોબરના રોજ થવા પામી રહેલ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને 22 જેટલા કામો ડિજિટલ સેવા સેતુ થઈ જાય છે માટે જાહેરાત કરી હતી ત્યારે આ જાહેરાતમાં તલાટીઓને સોગંદનામું અને ત્રણ કોપી કરવાનો જ પાવર આપવામાં આવ્યો છે તેમાં વકીલ આલમમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ આર. એન. બારોટ ની આગેવાની હેઠળ કલેકટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા તથા વોટ્સએપમાં મેસેજ ફરતા થયા છે  ત્યારે તલાટીઓને સોગંદનામું અને ત્રણ કોપી ના પાવર અપાતા રોજગારી મેળવે છે તેને તરાપ પડશે. આમ પણ શાળા કોલેજો, સ્કૂલ, થિયેટરો થી લઈને ગરબા આયોજકોને લોકડાઉનમાં શરતી મંજૂરી આપણે શરૂ કરવાનું આહવાન થયેલ છે ત્યારે ન્યાય મેળવવા જ મક્કા લાખો લોકો અને લાખો વકીલો અત્યારે બેકાર હોય તેવી સ્થિતિમાં જીવી રહ્યા છે જેમાં સિનિયર એડવોકેટ કરતા જુનિયર એડવોકેટ હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે પડતામાં પાટુ પડ્યું હોય તેમ લાગી રહ્યું છે નોટરી, ટ્રુ કોપી માં રોજ બરોજ વકીલોની રોજગારી ચાલતી હતી હવે આમાં તરાપ પડે તો નોકરી થી લઈને અનેક ધંધા-રોજગાર ઠપ્પ વકીલોના થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com