સોના ની ચાંચે મોતી ચણવા નિકળેલ મોરલો દવાખાને, આ બનાવ તારીખ:- ૨૪-૦૨-૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લાના આડા ટોડા ગામે બન્યો છે,વર રાજા ની કરોડરજ્જુ નો ભાંગી ને ભુક્કો થઈ ગયો છે, રૂપિય ખર્ચીને પણ કુદરતે આપેલ શરીર કામ કરશે ખરું,વર રાજા ને ખાટલા ભેગા કરી દીધા છે,સમાજે દેખા દેખી જોઈને આવા અખતરા કરવા નુ બંધ કરવુ જોઈએ.😭*