અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવી 

Spread the love

અમદાવાદ

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી ખાસ ભાડા પર લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક વિશેષ, જેને અગાઉ 24 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાય કરવામાં આવી હતી, તેને 09 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાઇડ કરવામાં આવી હતી, તેને હવે 10 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09435 અને 09436ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ખુલ્લું છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને માળખા વિશે વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com