GJ-18 રાંદેસણ ખાતે પ્રતિમા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલની અનાવરણ કાર્યક્રમમાં માનવમહેરામણ ઉમટ્યું

Spread the love

ગાંધીનગર,

ભારત દેશ આઝાદ થતા પહેલા રાજા રજવાડાઓએ જમીનથી લઈને અનેક ચીજ વસ્તુઓ દેશની પ્રદાન કરી હતી, ત્યારે સૌ પ્રથમ શ્રી કૃષ્ણ કુમારસિંહજી ગોહિલે પેહેલ કરી હતી, અને જમીનથી લઈને રાજા રજવાડાઓએ ઘણું ત્યજી દીધું હતું, આજે મોટાભાગની જગ્યાઓ જમીનોમાં દેશની આઝાદી પહેલા તેમની હતી, દેશ માટે અનેક રીતે બલિદાન આપનારા સત સત વંદન છે, ત્યારે રવિવાર તારીખ ૧૦-૦૩-૨૦૨૪ ના રોજ રાંદેસણ ખાતે શ્રી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા કાર્યક્રમમાં માનવ મહેરામણથી લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ એચ એસ પટેલ, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, જે એસ પટેલ, પૂર્વ MLA ડોક્ટર સીજે ચાવડા, ચેરમેન જશુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, પ્રભારી નોકાબેન પ્રજાપતિથી લઈને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ પ્રસંગે સુશોભિત અને પ્રતિમા અનાવરણની સ્થાપના થી લઈને તમામ મહેનત અને ગ્રાન્ટ ફાળવી હોય તો નગરસેવક પોપટ સિંહ ગોહિલ વોર્ડ ૧૧ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા રવિવારના રોજ પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું,

રાયસણમાં જાણે ગોહિલવાડના દર્શન થતા હોય તેવું લાગતું હતું, વસાહત મંડળના કેસરીસિંહ બિહોલાથી લઈને મંડળના સભ્યો રાજપૂત સમાજ દ્વારા તમામનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, રાંદેસણ ખાતે પ્રતિમા અનાવરણ કાર્યક્રમ હાઉસફુલ સાથે ભરચક ભીડ જોવા મળી હતી ત્યારે અનેક પ્રતિમા શહેરમાં જોવા મળે છે ત્યારે અનેક મહાનુભાવો નેતાઓની તકતીઓ પણ લગાવેલી છે ત્યારે દેશ માટે જે ન્યોછાવર કરનારા બાપુ સાહેબને કેમ ભુલાય ત્યારે નગરસેવક પોપટ સિંહ ગોહિલ થી લઈને બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ લાલસિંહ ગોહિલ પી બી ગોહિલ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા અઠવાડિયાથી આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત આદરી હતી ત્યારે આટલી બધી ભીડ સ્વયંભૂ આવી હતી, ત્યારે ભાવેણા યુવરાજ સાહેબ જયવીરરાજ સિંહજી ગોહિલ GJ-18 શહેરના મહેમાન બન્યા હતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com