ટાઇમ્સ નાઉ સરવે : NDAને 358થી 398 જ્યારે INDIA ગઠબંધનને 110થી 130 બેઠકો મળશે,કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ત્રીજી વખત બહુમતી સાથે સરકાર બનશે

Spread the love

 

નવી દિલ્હી

લોકસભાની ચૂંટણીની આગામી અઠવાડિયામાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે ત્યારે ટાઇમ્સ નાઉ નો એક સર્વે બહાર આવ્યો છે જેમાં એનડીએ ને 358 થી 398 અને ઇન્ડિયા ગઠબંધન ને 110 થી 130 સીટો મળી શકે તે માટે ટાઇમ્સ નાઉ નવભારત ETGનો એક સર્વે સામે આવ્યો છે.આ સિવાય આંધ્રપ્રદેશની પાર્ટી YSRCPને 21થી 22 બેઠકો, બીજુ જનતા દળને 10થી 11 અને અન્ય પાર્ટીઓને 11થી 15 સીટો મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.લોકસભાની કુલ 543 બેઠકો છે અને બહુમતી માટે કુલ 272 બેઠકો જીતવી પડે. ટાઇમ્સ નાઉના સર્વે મુજબ જોઇએ તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ત્રીજી વખત સરકાર બનશે તેવું ચિત્ર બતાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com