મુકેશ સોમવારે જાેડાશે, ભાજપમાં આચાર સંહીતા લાગી જાય તે પહેલાં જાેડાઇ જાવ, ભાજપમાં આચાર સહીતા નહીં લાગેને?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી જેટલી ગાજી એટલી વરસીનહી બાકી ખાતા ઝાડુંનું નિશાન જોઈયે એટલી સાફ-સફાઈ કરી શકી નથી, ત્યારે પૂર્વે શહેર gj 18 પ્રમુખ કોગ્રેસના મુકેશ પટેલે પંજો છોડીને ઝાડું પકડ્યું હતું, અને gj-18 ઉતરની વિધાનસભા સીમ ના ઉમેદવાર તરીકે ચુંટની લડી રહે,જેવો ૧૬ હજાર જેટલા મત મળ્યા હતા,ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંમઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સહીથી પશ વિરુધ્ધની પ્રવુતિ કર્યા બદલ મુકેશ પટેલ (gj-18) ને તમામ જવાબદારી માંથી મુકત કરીને તેમજ પાર્ટી ના પાથમિક સભ્ય તરીકે સસટેન કરવામાં આવ્યા છે,ત્યારે મુકેશ પટેલ કોગ્રેસમાં શહેર પ્રમુખ હતા, ત્યારે ટેમ્પો સારો જમાવ્યો હતો,અને બાંકડા બેઠક પણ પ્રચલિત થઈ હતી મુકેશપટેલે કોગ્રેસ છોડીને ઝાડું પકડવા બાદ શહેરમાં ઝાડુથી અનેક સાફ-સફાઈ અને અનેક લોકોને આપમાલાવ્યા હતા, હવે ઝાડું પાછું લઈ લેતા હવે મુકેશપટેલ શું પકડે છે તે જોવાનું રહ્યું,પણ પહેલાં હાથનો પંજો અને પંજાની પકડયું ઝાડું બાદમાં હવે કમળ ? તો નહિ પકડેને ? કારણકે ભાજપમાં હજુ ભરતી મેળવો ચાલુ જ છે, ત્યારે સુત્રો ધ્વારા મળેલ માહિતીનુસર કમળ પકડે તેવી ચર્ચાઓ જોર પકડયું છે.
દેશમાં અત્યારે મુકેશનું નામ ખુબજ પ્રચલિત છે,મુકેશ અંબાણી અને હવે મુકેશપટેલ, ત્યારે પહેલાં હાથથી પકડયો પંજો, પંજાથી પકડ્યું ઝાડું,ઝાડુંબાદ હવે કમળ ?
બાંકડા બેઠકથી પ્રચલિત એવા મુકેશ પટેલે કોગ્રેસનો પણ વર્ષો પહેલાં ટેમ્પો જમાવ્યો હતો બાદમાં ઝાડુંપક્ડીને શહેરમાં અનેક લોકોને ઝાડું પકડાવ્યું, હવે કમળ?