અગાઉ કોંગ્રેસ, આપમાંથી રાજીનામું આપીને ટુલ્લર સાથે ભાજપમાં પ્રવેશ
ભાજપના એક યુવાન નેતા કેતન પટેલ દ્વારા ઓપરેશન પાર પાડયું હોવાની લોકમુખે ચર્ચા, હવે પાટીદારમાં પણ મોટું માથુ મકેશ પટેલનું આવતા હવે GJ-18 શહેરમાં પણ ટેમ્પો જામશે,
ગાંધીનગર, મુકેશ પટેલ એટલે વપ’ પહેલા ભાંકડા બેઠક તરીકે પ્રચલિત અને કોંગ્રેસમાં એક સમયે ધરાવતા બાદમાં મુકેશ પટેલ GJ-18 શહેરમાંથી
કૉંગ્રેસને અલવિદા કર્યાં બાદ કોંગ્રેસથી સ્થિતિ શહેરમાં દખનીય બની હતી, ત્યારે તેમકો આપનું ગાડું પકડયા બાદ આમ આદમી પાર્ટીનો ટેમ્પો જમાવ્યો હતો, અને વિધાનસભામાં પોતે ૧૭,૦૦૦
મત પોતે પોતાના કરેલા કામ તથા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને કર્મચારીમા પણ સારી એવી પકકડ ધરાવતા હોય છે. ૨૪ કલાકમાં માળ બે કલાક ઊંઘ લેનાર મુકેશ પટેલ અડપી રાત્રે ફોન કરી એટલે એક જરી ફોન ઉપાડી લે, ત્યારે કૉંગ્રેસની બેઠક કરવા કરેલી મહેનત બાદ આમ આદમીને GJ-18 મા મોટું લોકેશન અને કંડ ફાળા થી લઈને માર્કેટ છવાન્યું હોય તો મુકેશની
દેન છે, ત્યારે મુકેશ પટેલ ની કદર ન થતા આખરે મુકેશ પટેલ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉત્તર ગુજરાતના હોય અને દેશ માટે હવે જે ભાજપ દ્વારા કરેલા વિકાસના કામો તથા ૩૭૦ કલમ હટાવવી, અને રામ મંદિરની સ્થાપના જે અગાઉની ગેરેંટી હતી. તે પૂર્ણ કરી છે, ત્યારે આગેરેન્ટી નો વિશ્વાસ સાથે મુકેશ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો તેમની સાથે ભાજપમાં જોડાયા છે.
આજરોજ ભાજપ કમલમ (કોબા) ખાતે મુકેશભાઈ પટેલ, જેજે મેવાડા, વિજયસિંહ વાયેલા, મુકેશ કોલસાવાળા, અભિષેક પટેલ તમામ પ્રદેશના સંગઠન તતા ગુંજન પ્રજાપતિ પણ જોડાયા હતા,
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતમાં જોડાતા ભાજપના કેતન પટેલ, પૂર્વ એમએલએ અશોકભાઈ પટેલ, માણસાના એમએલએ જે એસ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.