કાયદાનો સરેઆમ ભંગ, RTO, ટ્રાફિક શાખાએ મુહિમ તેજ કરવાની જરુર છે,
GJ-18 શહેર એ ગુજરાતનું પાટનગર કહેવાય છે, ત્યારે અહીંયા કાયદા, નિયમો, પરિપત્રો, ઠરાવો, આદેશો, બધું જ અહીંથી થાય, અને ગૂજરાતનું ભલે જમાદાર કહેવાય, પણ નિયમો તોડવા, અને કાયદાની એસી કે તેસી સમજનારા અન્ય જિલ્લાની વાત તો છોડો પણ અહીંયા પણ રાજકિય આગેવાનોથી લઈને નબીરાવો નંબર પ્લેટ ઉપર લખાણ અને નંબર પ્લેટ જ નહીં, નંબર પ્લેટ ઉપર અન્ય પ્રકારના લખાણ બાદ નંબર સાથે છેડછાડ જે કેમેરામાં નંબર તો ન આવે પણ ચલણ કોઈ બીજાના ઘરે જાય તેવો ઘાટ સર્જાય,
શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા આવેલા નબીરાઓથી લઈને રાજકીય પક્ષોના કાર્યકરો પણ રેલીમાં હેલ્મેટ તો ના પહેરે પણ નંબર પ્લેટ ઉપર પણ ચિત્રામણ કરી દે, બાકી ઓનલાઈન ચલણ ક્યાંથી આવવાનું? કારણકે નંબરમાં એક નંબર ન દેખાય એટલે બીજાને ઘરે ચલણ જાય, ત્યારે ઘણી નંબર પ્લેટ ઉપર લખાણ જોવા મળી રહ્યું છે, ત્યારે હમણાં રાજકીય રેલીમાં પણ નંબર પ્લેટ ઉપર પાપાથી લઈને નંબર પ્લેટો વાળી નાખી હોય તેવા કિસ્સા જોઈ શકાય છે,
બોક્સ
–>> રાજકીય પક્ષોના કાર્યકરો પણ નંબર પ્લેટ ઉપર ચીતરામણ કરીને RTOના કાયદાનું સરેઆમ ભંગ કરી રહ્યા છે,
–>> નંબર પ્લેટ ઓપનામોથી લઈને નંબર પ્લેટ વાળી નાખવી તથા નંબર પ્લેટ માં નવી ડિઝાઇનો દોરીને કાયદાનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે, ચલણથી બચવાની આઇડિયા જુઓ, ઘણા વટ મારવા લખાણ લખાવે છે, રોલો પાડવા પણ લખાણોમાં ફોટાનું ચિતરામણ