વિજાપુર ભાજપમાં ભડકો થવાની વાત ડુંબક, આલિયા, માલીયા, જમાલિયા પાસે ટ્રેલર ભડકાનું ફેરવ્યું,

Spread the love

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારે વિજાપુર બેઠકમાં ભડકો થયો તેવું ટ્રેલર સોશિયલ મીડિયામાં ફરતું કરીને નાટક બાજી શરૂ કરી દીધી છે, ત્યારે વિજાપુર ખાતે ભાજપમાં ભડકો થયાની વાત ડુંબક સાબિત થઈ છે,

ભાજપમાં ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે ડૉ. CJ ચાવડાને ભાજપ દ્વારા ગઈકાલે વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરતા, એક બે વિરોધીઓએ નાટકબાજી કરી હતી, પણ ઉપરથી આદેશ આવતા પો..પો.. થઈ ગઈ હતી, બાકી હાલ તો CJના વાગશે DJ, અને જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે CJ નું શક્તિ પ્રદર્શન પણ મજબૂતાઈનું હતું, ત્યારે દરેક રાજકીય પક્ષોમાં શકુની, વિરોધી તો હોય, પણ ભડકો થવાની વાત તડકા લગાડે ભડકા જેવી જ છે,

બોક્સ

ભાજપના CJ ચાવડાને ની ટિકિટ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં શુભેચ્છકો દોડી આવ્યા હતા અને વિરોધીઓ તથા પાર્ટીમાં અરવીતરા એક બે પોપટીયાઓએ સોશિયલ મીડિયામાં ભડકોની વાતો કરીને નાટક કરેલ પણ વિરોધીઓ એવા ભડકા ગ્રુપના નાટકના ફાટક બંધ થઈ ગયેલા જાણવા મળ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com