લોકસભા ચૂંટણી : બાપુનગર અને ઇસનપુર વોર્ડમાં મોદી પરિવાર સભા: “અબકી બાર ૪૦૦ પાર ના સંકલ્પને ઘરે ઘરે પહોંચાડીશું”

Spread the love

અમદાવાદ

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું આજે નોટિફિકેશન બહાર પડી ગયું છે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદ પૂર્વ બાપુનગર અને અમદાવાદ પશ્ચિમમાં ઇસનપુર ખાતે દ્વારા મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી.પ્રદેશ ઉપાધ્યક્ષ માનનીય ગોરધનભાઈ ઝડફિયા અને બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહની ઉપસ્થિતિમાં શક્તિ કેન્દ્ર નંબર ૬,૮,૧૯,૩૦ની આજે ચોથા દિવસે સતત ૪થી મોદી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોદી સભામાં મારી સાથે મહાનગરના મહામંત્રીશ્રી પરેશભાઈ લાખાણી, સાથી કાઉન્સિલરશ્રીઓ, શક્તિ કેન્દ્ર પ્રભારી, બુથ પ્રમુખશ્રીઓ, વાલી, મંત્રી, સિનિયર આગેવાનો, સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.મણિનગર વિધાનસભાના ઇસનપુર વોર્ડ ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી સરકારની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતગાર કર્યા. આ સભામાં વોર્ડના મણિનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ સાથે મણિનગર વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જશ્રી વિપુલભાઈ સેવક અને સહ ઇન્ચાર્જ શ્રી નાગજીભાઈ દેસાઈ, કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં જાહેર જનતાએ ભાગ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com