નહેરુનગર કલાનિકેતન ફ્લેટના પાર્કિંગમાં કારચાલકે  બેદરકારીપુર્વક ચલાવતા ટાયર બાળકીના માથાના ભાગેથી ફરી વળતા મોત નિપજ્યું

Spread the love

કાર ચાલક

કારચાલકની આજરોજ અટક કરી ગુનાની આગળની તપાસ તજવીજ ચાલુ

અમદાવાદ

ગઇ કાલ તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ “એમ” ડિવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા કલાક ૬ વાગ્યાના સુમારે કલાનિકેતન એપાર્ટમેન્ટના પાર્કિંગમા દિકરી આસ્થા ઉ.વ.૦૧ વર્ષ બે માસની પાર્કિંગમાં રમતી હતી તે વખતે એક ફોર વ્હિલ કાર નં.GJ 01 RK 0013 ના ચાલકે પોતાના કબ્જાની કાર બેદરકારીપુર્વક ચલાવી લાવી દિકરી સાથે અથડાવતા દિકરી નીચે પડી જતા ફોરવ્હીલ કારનુ આગળનુ ડાબી સાઈડનુ ટાયર આસ્થાના માથાના ભાગેથી ફરી વળતા માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે ઈજા થતા સ્થળ ઉપર મૃત્યુ પામી હતી અને મરણજનારની લાસનુ પી.એમ. શેઠ વા.સા.હોસ્પીટલ ખાતે કરવા તજવીજ કરેલ બાદ અકસ્માત બનાવ બાબતે મરણજનારના પિતાજી/ફરીશ્રી મહાબીર ખલેલોહાર બીકે ઉ.વ.૨૬ ધંધો.સિક્યુરીટી રહે. હાલ કલાનીકેતન એપાર્ટમેંટ એસ.બી.આઈ સોસાયટી નેહરૂનગર અમદાવાદ શહેર મુ.વ. ગામ. ગંગટીય સ્વાથીયા ચોકી વોર્ડનં.૦૬ તા.ભેરી જી.જાજરકોટ નેપાળની અકસ્માત કરનાર ફોર વ્હિલ કાર નં.GJ 01 RK 0013ની વિરૂધ્ધમા ફરીયાદ હકીકત લખી લઈ અત્રેના એમ ડિવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૩૨૪૦૨૦૦/૨૦૨૪ થી ગુનો દાખલ કરી અકસ્માત કરનાર ફોર વ્હિલ કાર નં.GJ 01 RK 0013 ના ચાલક નામે કનકભાઇ અર્જુનભાઇ લીડીયા (ભીલ) ઉ.વ.૪૫ રહે:એ/૧૦૭ સંત કબિર સો.સા.ભુદરપુરા આંબાવાડીને ગુનાના કામે આજરોજ અટક કરી ગુનાની આગળની તપાસ તજવીજ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com