હાઇવે પર ટોલ ટેક્સ બાદ નવો આવ્યો ‘માસીબા ટેક્સ’, હાઇવે ટ્રાફિક જંકશન ઉપર કબજાે…

Spread the love

ટોલ ટેક્સ વાળા ફરજિયાત, માસીબા ટેક્સ મરજિયાત, આપે તેનું ભલું, ન આપે તેનું પણ ભલું, સાથે આશીર્વાદ… ફ્રી…

રાજ્યમાં અનેક જગ્યાએ હાઇવે ઉપર ટોલ પ્લાઝા છે, ત્યારે મોટાભાગના ટોલ પ્લાઝા એ ટોલ ટેક્સ બાદ ‘માસીબા ટેક્સ’ પણ ઉભો થઈ ગયો છે, હા, તોય પ્લાઝા માં ટેક્સ ના ભરો તો જવા ન દે, ગમે તે કાર્યવાહી કરે, પણ ‘માસીબા ટેક્સ’ માં રાહતનો ઢગલા સાથે આશીર્વાદ, બાકી ટોલટેક્સ ફરજિયાત પણ ‘માસીબા ટેક્સ’ મરજીયાત છે, જાે દે ઉસકા ભી ભલા ઓર ના દે ઉસકા ભી ભલા, ત્યારે જાેવા જઈએ તો આ લોકો કરે શું? નોકરી કોણ રાખે? ત્યારે રોટલા માટે તો કંઈક કરવું પડે ને, બાકી હવે ટોલ પ્લાઝા, ફાટકો પાસે અંડર બ્રિજ પાસે, ટ્રાફિક જંકશનો ઉપર ભલે કબજાે જમાવ્યો પણ કોઈ જબરજસ્તી કે આડોળાઈ નહી, પ્રેમથી આપે તો લેવાના બાકી આશીર્વાદ ‘માસીબા’ વિના મૂલ્ય પણ આપે, ત્યારે પુના ખાતે નો ટ્રાફિક જંકશન ઉપર વ્યઢળોને મુસાફરો પાસેથી બળજબરી પૈસા માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને અનેક ફરિયાદો મળતા ઝ્રઇઁઝ્ર ની કલમ ૧૪૪ હેઠળ એક નોટીફીકેશન પણ જારી કર્યું છે, જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ટ્રાફિક જંકશન પર એકઠા થવા, મોટરચાલકો અને મુસાફરો પાસેથી બળજબરીથી પૈસા માગવા પર પ્રતિબંધ મૂકે છે, આ બાબતે ટ્રાન્સજેન્ડર્સ ઉત્સવ જન્મ અને મરણ તથા લગ્ન પ્રસંગે લોકોના ઘરે અને સંસ્થામાં પહોંચીને જળજબરીથી પૈસાની માંગણી કરે છે એના પર પણ પુના ખાતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ગુજરાતમાં ‘માસીબા’ ટેક્સ મરજીયાત છે, અને કોઈ વ્યઢળો આ સંદર્ભે દબાણ બળજબરી ક્યારે કરતા નથી, અને ગુજરાતમાં ક્યાંય કોઈ ફરિયાદ પણ ઉઠવા પામી નથી, હવે શહેરના નાના મોટા જંકશનો, અંડર બ્રિજની બહાર નીકળો ત્યારે, ચાર રસ્તા, ટોલ પ્લાઝા રેલવે અંડર બ્રિજ ફાટક પાસે હવે નવા મુકામ અને નવી પોસ્ટ ઊભી થવા પામી છે, ત્યારે ટોલ પ્લાઝા વાળા તો ટેગ મારફતે વાહન આવે એટલે ખાતામાંથી કપાઈ જાય અને ટેગ ના હોય તો ડબલ ટેક્સ ઉઘરાવે, સગવડના નામે ઘણા રોડ, રસ્તા તૂટી ગયા છતાં ટોલ પ્લાઝા ઉઘરાણીમાં જ વ્યસ્ત રહે છે, ત્યારે બીજી બાજુ ‘માસીબા ટેક્સ’ સંદર્ભે કોઈની ફરિયાદ નથી ફક્ત ચર્ચા જગાવી છે, ક્યાંય ‘માસીબા’ બળજબરી, દબાણ હેઠળ કોઈપણ વાહન ચાલકને પરેશાન કરતા નથી,
બાકી ટોલ પ્લાઝાની સંખ્યા વધી રહી છે, અગાઉ વધી હતી પણ શહેરમાં ટોલ પ્લાઝા કાઢી નાખવામાં આવતા, આ ટોલ પ્લાઝા ‘માસીબા ટેક્સ’ માટે આશીર્વાદરૂપ બન્યા છે, બાકી આપનારને અને નહીં આપનારને માસીબા દિલથી આશીર્વાદ આપે છે,


ગુજરાતના તમામ ટોલ પ્લાઝા, ફાટકો, અંડર બ્રિજ, ટ્રાફિક જંકશનો ઉપર ‘માસીબા’ની ધબધબાટી,૨ વર્ષમાં હવે કેમેરા જે જગ્યાએ ટોલ પ્લાઝામાં લગાવ્યા છે, તેમાં હવે ‘માસીબા’ની પણ બાજ નજર રહે છે, આ તે જાતે હુએ મેં સબ પે નજર રખતા હું, તેમ માસીબાની પણ નજર ચાંપતી રહે છે, બાકી કોઈ દાદાગીરી કે જબરજસ્તી નહીં, બે હાથ જાેડો નમસ્કાર કરો, એટલે માસીબાને ન આપો તો પણ રાજી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com