સી.જે ચાવડાનો ટેમ્પો જામ્યો, હજારો પબ્લીક ઉમેદવારી ભરવા જોડાઈ

Spread the love

મહેસાણા જિલ્લા ના વિજાપુર વિધાનસભા ની પેટા ચુંટણી માટે આજે તા ૧૬.૪.૨૦૨૪ ના રોજ ભાજપ tl ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ આજે પક્ષના નેતાઓ, કાર્યક્રરો તેમજ સમર્થકો સાથે મામલતદાર કચેરી વિજાપુર ખાતે ચુંટણી અધિકારી વિજાપુર ને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું.વિજાપુર વિધાનસભા માટે ભાજપ ના ઉમેદવાર ડો.સી જે ચાવડા એ મહેસાણા જિલ્લા પ્રભારી વર્ષા બેન દોશી ની ઉપસ્થિતી માં આજે તેમના મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન કરી પૂજા અર્ચન કર્યું હતું. કાર્યાલય નું ઉદઘાટન કર્યાબાદ કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજવામાં આવી હતી આ સભા માં ભાજપ ઉપાધ્યક્ષ ભાજપ પ્રવકતા શ્રીજયરાજસિંહ પરમાર, પૂર્વી ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ, શ્રી પી આઈ પટેલ, પૂર્વ ગૃહ મંત્રી શ્રી નરેશ રાવલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અને ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરી વિજાપુર ના વિધાનસભા ના ઉમેદવાર ડૉ.સી જે ચાવડા એ જંગી બહુમતી થી વિજયી બનાવવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com