ક્ષત્રિય સંકલન સમિતિ ચૂંટણી પંચ ને રજૂઆત
ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની સભ્યો ની ચૂંટણી પંચ માં રજૂઆત કરી
રાજકોટ બેઠક નાં સંવેદનશિલ બૂથ મામલે રજૂઆત
રાજકોટ બેઠક પર ૨૧૦ બૂથ સંવેદનશિલ જાહેર થવા પર રજૂઆત
સંવેદનોશિલ બૂથ જાહેર થતા ક્ષત્રિય સંકલન સમિતિ ના સભ્યોની રજૂઆત
સાશક પક્ષના ઈશારે વધારાના બુથ સંવેદનશિલ જાહેર થતા હોવાની રજૂઆત
સાશક પક્ષના ઈશારે વિરોધ કરી રહેલા સમાજ ના વિસ્તારમાં સંવેદનશિલ બૂથ જાહેર કરાયા – સંકલન સમિતિ
સત્વરે તપાસ ની સંકલન સમિતિની માંગ
Video Player
00:00
00:00