હાલ તને નીચે જ ફેંકી દવ, મારે તું નાં જોઈએ,…પત્નીને ફ્લાઈઓવર પરથી નીચે ફેંકવાનો વિડીયો વાયરલ….

Spread the love

છેલ્લાં કેટલાંક દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાની પત્નીને ફ્લાઈઓવર પર જાહેરમાં માર મારી રહ્યો છે. આ વીડિયો તમિલનાડુની રાજધાની ચેન્નાઈનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પત્નીના માર મારતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.પત્નીની સાથે મારપીટ કરનાર પતિનું નામ રોશન છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોશન ચેન્નાઈના કોયમ્બેડુ ફ્લાઈઓવર પર પોતાની પત્નીની સાથે મારામારી કરી રહ્યો છે. આ વીડિયોને ફ્લાઈઓવર પરથી પસાર થઈ રહેલા એક રાહદારીએ શૂટ કર્યો હતો.

ગ્રેટર ચેન્નાઈ પોલીસે એક્સ પર એક ટ્વીટમાં જણાવ્યું કે આરોપી પતિ રોશન વિરુદ્ધ FIR કરીને પકડવામાં આવ્યો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

એક્સ યૂઝર ડૉ કાર્તિક કુપ્પને મારામારીનો વીડિયો ટ્વીટ કર્યો છે. કાર્તિક કુપ્પન એઆઈડીએમકે પાર્ટીના સભ્ય છે. પોલીસે ડૉ કાર્તિકે ટ્વીટનો જવાબ આપતા એફઆઈઆરની જાણકારી આપી છે.

વાયરલ વીડિયોમાં આરોપી પોતાની પત્નીને ખેંચતો જોવા મળે છે. પત્ની ફ્લાઈઓવરના કિનારે બેઠી હતી, પતિ મહિલાને પુલથી નીચે ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com