હવે પેટ્રોલ પંપ પર પણ અશ્લિલતા સામે આવી છે. પેટ્રોલ પુરાવવા આવેલી એક મહિલાએ સ્કૂટી પરથી ઉતરીને તરત પેટ્રોલ પંપવાળા યુવાન સામે પોતાનું પેન્ટ ઉતારી દીધું હતું અને પોતાનો પ્રાઈવેટ પાર્ટ દેખાડતી જોવા મળી હતી. પેટ્રોલ પંપવાળો અને બીજા વાહન ચાલકોએ મહિલાની હરકતથી ચોંકી ઉઠ્યાં હતા અને શરમ લાગી હતી. આ પછી પેટ્રોલ પંપવાળાએ આંગળી દેખાડીને એક દિશા ચીંધી હતી.
Asambhav, Asambhav 🤬
Asambhav pic.twitter.com/DKr1gzODc5— Akassh (@BhoolNaJaana) April 30, 2024
પેન્ટ ઉતાર્યાં બાદ તરત મહિલાએ તે પહેરી લીધું હતું અને પેટ્રોલ પુરાવીને રવાના થઈ ગઈ હતી. સમજાતું નથી કે તેણે આવું શા માટે કર્યું.
પેટ્રોલ પંપ પર પેન્ટ ઉતારતી સ્કૂટીવાળી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો પણ વીડિયો જોઈને ચોંકી ઉઠ્યાં હતા. મહિલાએ પેટ્રોલ પર આવું કેમ કર્યું અને તેણે પોતાનો પ્રાઈવેટ પાર્ટ દેખાડવાની કેમ ફરજ પડી? તે ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે દિલ્હી અને મુંબઈ મેટ્રોમાં અશ્લિલતાની પાર વગરની ઘટનાઓ બની ચૂકી છે પરંતુ પહેલી વાર પેટ્રોલ પંપ પર આવી હરકત સામે આવી છે. હાલમાં ઈન્ટરનેટ પર આ ઘટના ચર્ચાનો વિષય બની છે.