રાજકોટ ખાતે હિટ વેવને ધ્યાને લઈ રાજકોટ ટ્રાફિક માટે ડીસીપી પૂજા યાદવ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમાં ટ્રાફિક કોસ્ટેબલ તેમજ વોર્ડન ને ૧:૩૦થી થી પાંચ વાગ્યા સુધી ફરજમાંથી મુક્તિ, ગોગલ્સ ટોપી પહેરવા પોલીસ સ્ટાફને છૂટ અપાઇ ત્યારે ગાંધીનગર ખાતે પણ સૌથી વધારે ટ્રાફિક જોવા મળે છે, ત્યારે મજૂરો, શ્રમજીવીઓ, માટે હીટ વેવ ને ધ્યાને લઇ બપોરના 12 થી 4 આરામ તો પોલીસ કર્મી માટે નિર્ણય કેમ નહીં?? અત્યારે આ પ્રશ્ન બધે પૂછાઇ રહ્યો છે.