ગુજરાતમાં હિટ વેવ ની ગરમી 46 ડિગ્રી પાર કરી ગઈ છે ત્યારે ગુજરાતનું પાટનગર જીજે 18 કહી શકાય, જ્યાંથી પરિપત્રો આદેશો ઠરાવો અહીંથી હુકમો થાય, ત્યારે વૃક્ષો વાવો વરસાદ લાવો ત્યારે જીજે 18 ખાતે વિકાસની લાયમાં સૌથી વધુ વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે, ત્યારે ગરમી 46 ડિગ્રી પહોંચતા તંત્ર દ્વારા એડવાઈઝરી જાહેરાત કરી કે 12 થી 4 મજૂરોને કામ નહીં કરવા દેવાનું, ત્યારે વિધાનસભાની પાછળ સચિવાલયમાં કામ કરતી શ્રમજીવી મહિલામાં આનંદ વ્યાપી ગયો હતો, ઘોડિયામાં છોકરુ પોઢી રહ્યું છે, ત્યારે ચાર કલાક બાળકનું ધ્યાન રખાશે ત્યારે આ તસવીર વિધાનસભાના સચિવાલયની છે, ભલે બધા જિલ્લા તાલુકા ને આદેશો અહીંથી થાય ,પણ પાલન અહીંયા થાય છે ખરું? વૃક્ષો સૌથી વધારે કપાઈ જતા ગરમી પણ સૌથી વધારે gj 18 ખાતે પડી રહી છે, દરેક વખતે રાજ્યની મહાનગરપાલિકાઓ મોટા ફાંકા ઠોકે છે કે આટલા લાખ વૃક્ષો વાવશે, વાવ્યા ખરા? ઉગ્યા ખરા?? ફક્ત આંકડાની માયાજાળ, વૃક્ષો વાવવા જગ્યા છે ખરી,