સાત ઝોનમાં 122 વોટર પમ્પીંગ સ્ટેશનોની સફાઇ ઝુંબેશ હેઠળ 60 મેટ્રિક ટનથી વધારે કચરો એકત્ર કરી નિકાલ કરાયો

Spread the love

અમદાવાદ

માય સીટી માય પ્રાઈડ અભિયાન હેઠળ શહેરમાં વિવિધ સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજ રોજ શહેરના નાગરિકોને મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સવલતો પૈકીની ચોખ્ખા પાણી માટેનાં વોટર પમ્પીંગ સ્ટેશનોનાં પરીસરોની આજ રોજ તા.૨૪-૦૫-૨૦૨૪ ના ટોળાસફાઈ હેઠળ સફાઈ કામદારો અને JCB, Bobcat, Truck જેવા વાહનો મશીનરી કામગીરી માટે ઉપયોગમાં લઈને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

આ સફાઈ ઝુંબેશમાં 07 ઝોનમાં આવેલ મ્યુનિ કોર્પોરેશન સંચાલિત કુલ 122 જેટલા વિવિધ વોટર પમ્પીંગ સ્ટેશનો આવારી લેવામાં આવેલ તથા કુલ 751 જેટલા કામદારો તેમજ વિવિધ પ્રકારના વાહનો દ્વારા 123 ફેરા કરી અંદાજીત 60 મેટ્રીક ટનથી વધારે કચરો એકત્રિત કરીને નિયત સ્થળે નિકાલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com