પ્રોહીબીશનના ગુન્હામાં છ માસથી વોન્ટેડ આરોપીને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી સિરાજ ઉર્ફે કાજી

ગોમતીપુરથી બે આરોપીઓને વિદેશી દારૂની બોટલ નંગ-૯૨ સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો

અમદાવાદ

ગોમતીપુર પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૮૨૩૧૪૬૯/૨૦૨૩ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના કામે ગઇ તા:- ૦૧/૧૧/૨૦૨૩ ના રોજ ગોમતીપુર કામદાર મેદાન પાસે આવેલ રાજસ્થાનની ચાલીની અંદરથી બે આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૯૨ સાથે પકડી ઉપરોકત નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં નાસતા ફરતા આરોપી સિરાજ ઉર્ફે કાજી S/O ખુરશીદઅહેમદ બશીરઅહેમદ જાતે શેખ ઉ.વ.૩૫ રહે.:- બ્લોક નં.૨૨ ની સામે, ચુનાના ભઠ્ઠા,પરિક્ષિતલાલ નગર, દાણીલીમડા, અમદાવાદ શહેર ને આજરોજ તા:-૨૪/૦૫/૨૦૨૪ ના કલાક ૧૭/૦૦ વાગે પકડી વધુ તપાસ સારૂ ગોમતીપુર પોલીસને સોંપવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

૧. પો.ઇન્સ. વી.બી.આલ

૨.પો.સ.ઈ શ્રી બી.એસ.ઝાલા

૩. હે.કો. શોએબમહંમદ અબ્દુલમજીદ

૪. પો.ક. વિજયસિંહ ભરતસિંહ

૫. પો.કો. નિમેષ કૌશીકભાઇ

૬. પો.કો. જહાભાઇ લખમણભાઇ

૭. પો.કો.કિશોરસિંહ ધર્મેન્દ્રસિંહ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com