નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, વાંચો કેબિનેટનું લિસ્ટ..

Spread the love

આખરે, નરેન્દ્ર મોદી રવિવારે 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં મોદી 3.0ની કેબિનેટ માટે ઘણા નેતાઓના નામ સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ વખતે વડાપ્રધાને તેમની કેબિનેટમાં ગઠબંધન સાથીદારોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.જો કે ભાજપ મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખી શકે છે. હાલમાં વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠક મળી છે જેમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તે નીચે મુજબ છે.

નામ પાર્ટી
પીયૂષ ગોયલ ભાજપ
નારાયણ રાણે ભાજપ
નીતિન ગડકરી ભાજપ
સંદીપન ભૂમરે શિવસેના શિંદે જૂથ
પ્રતાપ રાવ જાધવ શિવસેના શિંદે જૂથ
પ્રફુલ્લ પટેલ કે સુનિલ તટકરે NCP અજિત પવાર જૂથ
જી કિશન રેડ્ડી ભાજપ તેલંગાણા
બંદી સંજય ભાજપ તેલંગાણા
ઇટાલા રાજેન્દ્ર ભાજપ તેલંગાણા
ડીકે અરુણા ભાજપ તેલંગાણા
ડૉ કે લક્ષ્‍મણ ભાજપ તેલંગાણા
રામ મોહન નાયડુ ટીડીપી આંધ્રપ્રદેશ
હરીશ ટીડીપી આંધ્રપ્રદેશ
ચંદ્રશેખર ટીડીપી આંધ્રપ્રદેશ
પુરંદેશ્વરી ભાજપ આંધ્રપ્રદેશ
રમેશ ભાજપ આંધ્રપ્રદેશ
બાલા શૌરી જનસેના પાર્ટી
સુરેશ ગોપી ભાજપ કેરળ
વી. મુરલીધરન ભાજપ કેરળ
રાજીવ ચંદ્રશેખર ભાજપ કેરળ
એલ મુર્ગન ભાજપ તમિલનાડુ
કે અન્નામલાઈ ભાજપ તમિલનાડુ
એચડી કુમારસ્વામી જેડીએસ કર્ણાટક
પ્રહલાદ જોશી ભાજપ કર્ણાટક
બસવરાજ બોમાઈ ભાજપ કર્ણાટક
જગદીશ શેટ્ટર ભાજપ કર્ણાટક
શોભા કરંડલાજે ભાજપ કર્ણાટક
ડો.સી.એન. મંજુનાથ ભાજપ કર્ણાટક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com