Gj 18 મહાનગરપાલિકા નો વહીવટ આમ પણ કથડેલો છે, ત્યારે સેક્ટર 3c ખાતે ફોર વ્હીકલ, activa ગબામાં ફસાઈ ગઈ હતી, ત્યારે હજુ તો ભુવા કાંડ બાકી છે, આ ગાડી ફસાઈ ગઈ ત્યારે ક્રેન બોલાવવાની થાય તો તેનો ખર્ચો કોણ આપશે, મહાનગરપાલિકા ટેક્સના ફરફરીયા મોકલી દે છે, આ જવાબદારી પર તેમની છે, વરસાદમાં સૌથી કફોડી હાલત અમદાવાદ અને ગાંધીનગરની થવાની છે