ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે મહાનગરપાલિકાના ચેરમેન જશુ જોરદાર પોતે કોન્ટ્રાક્ટરો દ્વારા જે ચાલતા કામ હોય અને તેની ચકાસણી થવી જોઈએ પ્રજાના પૈસો હોય ત્યારે કામ પણ ક્વોલિટી જોઈએ ત્યારે સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓ બિલ્ડિંગમાં કેટલો સિમેન્ટ રેતી અને લોખંડ કેટલા ગેજનું વાપરવામાં આવ્યું છે તેની ચકાસણી કરવા પોતે પાંચ માળ સ્પાઈડરમેનની જેમ ફટાફટ દિવાલો ચડતા જોવા મળી રહ્યા છે ત્યારે તસવીરમાં દેખાતા જીજે 18 મહાનગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન છે, ત્યારે અત્યારે 18 જૂનના રોજ નવી નિમણૂકો થવાની છે ત્યારે તેમના કરેલા કામોના કારણે ફરી રીપીટ થાય તેવી શક્યતાઓ સૂત્રો જણાવી રહ્યા છે