ખાડી દેશ કુવૈતના દક્ષિણી શહેર મંગફમાં એક બિલ્ડિંગમાં ભયાનક આગ લાગતાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયાં હતા.
બુધવારે સવારે આગ લાગી હતી અને બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. થોડી જ વારમાં આગ બહુમાળી ઈમારતના અનેક માળ સુધી પહોંચી ગઈ હતી.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 ભારતીયો કેરળના રહેવાસી છે.
#BREAKING: 53 people killed and 40 injured in a Mangaf building fire in Kuwait's Southern Ahmadi Governorate. 5 among those killed are Indian. Indian Ambassador to Kuwait has left for the labour camp where fire erupted. Kuwait Govt orders massive demolition of illegal buildings. pic.twitter.com/P08oPG6iPO
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2024
બિલ્ડિંગમાં હજુ ઘણા સપડાયા હોવાથી મોતનો આંકડો વધી શકે છે. હાલમાં 41 લોકોના મોત થયાં હતા તથા ઘણા દાઝ્યાં છે.