પક્ષના નેતા, દંડક ને હવે ગાડીથી લઈને સ્ટાફ સુધી તમામ સવલતો મળશે,

Spread the love

GJ-18 મનપા ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા મેયર દ્વારા પક્ષના નેતા એવા અનિલ સિંહ વાઘેલા ને ગાડી, સ્ટાફ, ચેમ્બરથી લઈને સ્ટાફ સુધી તમામ સવલતો આપવા મેયર ચેરમેન દ્વારા સૂચના સાથે કમિશનરને જણાવ્યું છે, ત્યારે આજથી જ તમામ સેવાઓ લઈ શકશે, ત્યારે અનિલસિંહ પ્રજાના કામોના પ્રશ્ને હરહંમેશા દોડતા હોય છે, હવે સ્ટાફ સાથેની સગવડ મળતા કામોમાં ઝડપી પ્રગતિ આવશે,

બોક્સ

હાલ સેજલબેન કનુભાઈ પરમાર, તથા પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા ને આ સવલતો સ્ટાફથી લઈને કામગીરી માટે જે જરૂરિયાત હોય તે ફાળવવા પણ સૂચના આપતા હવે કામ ન થાય તો પક્ષના નેતા હવે દોડશે બાકી નામ અનિલ, કામ કરે નીલ, ન ચાલે વ્હીલ, તો પણ ચલાવી લે અનેક વ્હીલ, તે અનિલ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com