Gj 18 ભાજપ શહેર દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ ૮૦ ટકા નગરસેવકો ગેરહાજર

Spread the love

Gj 18 મહાનગરપાલિકા ખાતે નિયર ડેપ્યુટી મેયર ચેરમેનની નિમણૂક થઈ ગયા બાદ હજુ ઘણા નગરસેવકો ટેન્શન માંથી બહાર આવ્યા નથી, ત્યારે ભાજપના અનેક કાર્યક્રમોમાં હજુ એટેન્શન દેખાતું નથી, આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ ૮૦ ટકા નગરસેવકો ગેરહાજર રહ્યા હતા, ત્યારે ભાજપમાં મન દુઃખ તથા રોષ સ્પષ્ટ દેખાઈ આવે છે, હજુ પણ ઘણા નગર સેવકો હોર્દો ન મળતા હજુ ગમમાં જોવા મળી રહ્યા છે,

આજે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ નગરસેવકોની પાખી હાજરી હતી, ત્યારે સેક્ટર 21 ખાતે 43 નગર સેવકો માંથી માંડ 4 નગર સેવકો તથા મેયર ડેપ્યુટી મેયર ચેરમેન તથા પૂર્વ હોદ્દેદારો હાજર રહ્યા હતા, ભાજપમાં નારાજગી કાર્યક્રમોમાં પણ દેખાઈ રહી છે, આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા, એ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com