ટામેટાની સેન્ચ્યુરી : ક્રિકેટમાં સેન્ચ્યુરી ખેલાડી મારે તો, તાલીઓ પડે અને ટામેટા એ મારી તો ગાળો આટલા મોંઘા ₹10 કિલો વેચાતા ટામેટા ₹100 થયા, ચાર દિવસ પહેલા 40 રૂપિયે કિલો હતા, હવે ₹100 થતા ગૃહિણીઓ 500 ગ્રામ ટામેટા ઝીણા ઝીણા ખરીદીને જરૂર પડતા શાકમાં નાખવા ઉપયોગ કરી રહી છે, ભાજીપાઉ, પુલાવ, સેવ ટામેટાના શાક ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે, મોંઘવારીએ માઝા મૂકી, ખાવું શું? કેરી કેસર 100 રૂપિયા કિલો સામે ટામેટા 100 રૂપિયા થતા લોકો કેરી ઉપર તડાફડી કરી છે, બાકી વરસાદ પડતા હવે કેરીથી પણ દૂર થવાશે,