મહારાષ્ટ્રના થાણેમાં એક રહેણાંક એપાર્ટમેન્ટને તેના ફ્લેટ માલિકોએ મસ્જિદમાં ફેરવી નાખ્યુ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લેટમાં તેઓએ લાઉડસ્પીકર લગાવ્યા અને એપાર્ટમેન્ટની અંદર દિવસમાં 5 વખત ઇસ્લામિક નમાજ પઢવાનું શરૂ કર્યું અને સમગ્ર બિલ્ડિંગ અને સોસાયટીને ખલેલ પહોંચાડી.
Thane, Maharashtra: A residential apartment has been converted into a Mosque by its flat owners.
They installed loudspeakers and started shouting I&lamic prayers 5 times a day inside the apartment disturbing the whole building and society.
Residents of the community were in… pic.twitter.com/BOcOXKEeNa
— Amitabh Chaudhary (@MithilaWaala) June 30, 2024
એપાર્ટમેન્ટના રહેવાસીઓ ભયમાં હતા કારણ કે દરરોજ બહારથી પ્રાર્થના માટે લોકો ત્યાં આવવા લાગ્યા હતા. તેઓએ મુસ્લિમોને અવાજ ઓછો રાખવા અને લાઉડસ્પીકર દૂર કરવા વિનંતી કરી, પરંતુ જ્યારે તેઓએ સાંભળ્યું નહીં ત્યારે રહેવાસીઓ આખરે પોલીસ પાસે ગયા. હાલ પોલીસે ઘર માલિકની ધરપકડ કરી છે.