અમદાવાદ
અમદાવાદ શહેર રામોલ વિસ્તારમાં ન્યુ ગજેન્દ્ર સોસાયટી વિભાગ-૫ ન્યુ આર.ટી.ઓ ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર ખાતેથી બાતમી આધારે ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનુ કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને ભારતીય બનાવટના વિદેશીદારૂની ૩૦ પેટી સાથે મળી આવતા ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “C” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૪૦૧૫૮ / ૨૦૨૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ) (ઈ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) સોયેબ ઉર્ફે બાટલી સ/ઓ મુસ્તુફાભાઇ અહેમદભાઈ જાતે;-સલાટ 6.9-30
(૨) મોહન ઉર્ફે મોનુ સ/ઓ ઓમપ્રકાશ | સરદારીલાલ શર્મા ઉ.વ-૩૫
(૩) મનિષ ઉર્ફે આઉ સ/ઓ ભુપેન્દ્રકુમાર હરવંશલાલ શર્મા ઉ.વ-૩૦ |
વોન્ટેડ આરોપીઓ
(૧) નવાજ ફીરોજખાન પઠાણ રહે, શાહેઆલમ ફ્લેટ રામોલ
(૨) સોનુભાઈ ઓમપ્રકાશ શર્મા રહે,રામોલ
(૩) બાબુ ખલીફા રહે, જનતાનગર રામોલ
(૪) ફીરોજ શેખ રહે, જનતાનગર રામોલ
(૫) સલમાન પઠાણ રહે, રામોલ ટેકરા રામોલ.
(૬) રાજુભાઈ રહે, ગત્રાડ ગામ
(૭) દારૂનો જથ્થો આપનાર સોનીયા રબારી રહે, વિજયનગર તથા પોલીસ તપાસમાં મળી આવે તે વિગેરે
મુદ્દાઓ
• ગ્રીન લેબલ વ્હીસ્કીની ૧૮૦ ML ના કુલ ક્વાટરીયા નંગ-૭૨૦ કિંમત રૂપિયા ૮૨,૮૦૦
• ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ ML ની કુલ બોટલ નંગ-૮૪ કિંમત રૂપિયા ૨૮,૫૬૦
• ગોડફાધર બીયરના ૫૦૦ ML ના ટીન નંગ-૧૯૨ કિંમત રૂપિયા ૨૪,૦૦૦
૦ દારૂની બોટલ, દારૂના ક્વાટરીયા તથા બીયરના ટીન મળી કુલ બોટલ નંગ-૯૯૬ કુલ કિંમત રૂપિયા ૧,૩૫,૩૬૦
• ક્રેટા ગાડી કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦ તથા એકટીવા ટુ-વ્હીલર નંગ-૩ કિમત રૂપિયા ८०,००० કુલ્લે કિ.રૂ. ૯,૨૫,૩૬૦