GJ-18 ખાતે આજરોજ સામાન્ય સભા નવનિયુક્ત ની નિમણૂક બાદ મળી હતી, ત્યારે એક નગર સેવક છાયાબેન ત્રિવેદીનો રજા રિપોર્ટ મળેલ હતો, ત્યારે બીજી મહિલા ગીતાબેન પટેલ (ખોરજ) તથા મહેન્દ્ર(દાસ) પટેલ સામાન્ય સભામાં દેખાયા ન હતા, ત્યારે નવનિયુક્ત નવા સભ્યો બાદ મહેન્દ્ર(દાસ) પટેલની ગેરહાજરી રહેતા અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે સામાન્ય સભામાં મોટાભાગના મુદ્દાઓમાં સહમતિ સધાઈ હતી, ત્યારે તસવીર દેખાતું બોર્ડ મ્યુનિસિપલ સેક્રેટરી (GMC) ખાતે ભાવિન ત્રિવેદી ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે, ૬ વર્ષથી લટકતું પ્રમોશન માં આજે સહમતિ સધાતા જે બોર્ડ લગાવેલું છે ,તે આજથી કાયદેસરનું કહી શકાય,
બોક્સ
ભાવિન ત્રિવેદીને પ્રમોશન સેક્રેટરી તરીકે મળ્યું ,કાર્યાલયની બહાર સેક્રેટરીનું બોર્ડ હતું તે હવે આજથી પાકા પાયે કાયદેસરનું થઈ ગયું હતું ,તસ્વીરમાં ભાવિન ત્રિવેદી તથા કાર્યાલય બહાર રાખેલું બોર્ડ જોઈ શકાય છે.