આરોપી ફકીરમોહંમદ મકબુલભાઇ દિવાન
અમદાવાદ
વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૧૦૨૮૨૩૦૭૮૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૫૪(એ),૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪ મુજબના કામે આરોપીએ ગઇ તા ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ફરીયાદી મહેરૂન્નીશા સાથે તે ત્રીજા લગ્ન કેમ કરેલ છે તેમ કહી ઝગડો કરી છેડતી કરી ભાગી ગયેલ. જે સંબંધે ઉપરોકત નંબરથી વેજલપુર પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થયેલ જે ગુનામાં નાસતા ફરતા આરોપી ફકીરમોહંમદ મકબુલભાઇ દિવાન ઉ.વ-૪૮ રહે, મ.નં-૨૦૭ સાદેકા ફ્લેટ મનપસંદ ચાની કિટલીની સામે ફતેહવાડી જુહાપુરા અમદાવાદ શહેરને આજરોજ તા:- ૨૬/૦૭/૨૦૨૪ ના કલાક ૨૦/૧૫ વાગે જુહાપુરા ફતેહવાડી સાદીકા ફ્લેટના પાર્કિંગમાંથી પકડી વધુ તપાસ સારૂ વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
શોધાયેલ ગુનાની વિગત
વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં- ૧૧૧૯૧૦૨૮૨૩૦૭૮૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૫૪(એ),૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪ મુજબ