અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચે ઇસનપુરથી મેફેડ્રોનનો 64.790 મી.ગ્રા.જથ્થો પકડ્યો, બે આરોપીઓને પણ ઝડપ્યા

Spread the love

આરોપી બહેન સાહીનબાનુ યાસીનમિયા અને આમીરખાન આસીફખાન પઠાણ

અમદાવાદ

પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ એ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહીલના માર્ગદર્શન આધારે આસી.પો.સ.ઈ.શ્રી જે.બી.દેસાઇની ટીમને મળેલ બાતમી હકિકત આધારે તા.૩૧/૦૭/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર, ઇસનપુર રસુલાબાદ, ઇકરાસ્કુલની બાજુમાં અમજા ફલેટ પાચમો માળ ખાતેથી આરોપી બહેન (૧) સાહીનબાનુ યાસીનમિયા સૈયદઉ.વ-૩૧ રહે-પાંચમો માળ, અમજા ફલેટ, ઇકરા સ્કુલની બાજુમાં, રસુલાબાદ, ઇસનપુર, અમદાવાદ શહેર તથા નં. (૨) આમીરખાન આસીફખાન પઠાણ ઉ.વ.૨૦ રહે-મ.નં.૧૫૦૬, નુરે મોહંમદી મસ્જીદ, રસુલાબાદ,ઇસનપુર, અમદાવાદ શહેરના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો ૬૪ ગ્રામ ૭૯૦ મીલી ગ્રામ જેની કુલ્લે કિ.રૂ.6,47,900 તથા મોબાઇલફોન નંગ-2 કિ.રૂ.10000 તથા ડીજીટલ વજન કાંટો નંગ-૦૧ તથા ખાલી જીપલોક બેગ તથા આધાર કાર્ડ નંગ-૧  તથા પાઉચ નંગ-૦૧  મળી કુલ્લેકિ.રૂ. 6,57,900ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011240174/2024 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯મુજબનો ગુનો તા.31/07/2024 ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.ઇન્સ. એસ.એ.ગોહીલ નાઓ તરફ ડેપ્યુટ કરેલ.

કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ

(૧) પો.ઈન્સ.શ્રી વી.જે.ચૌધરી (રેડીંગ અધિકારી)

(૨) આસિ.પો.સબ.ઇન્સ.જે.બી.દેસાઇ (બાતમી)

(૩) હે.કો. કમલેશકુમાર મણીલાલ

(૪) હે.કો. કલ્પેશભાઇ રણછોડભાઇ

(૫) હે.કો જયરાજસિંહ વિક્રમસિંહ (ફરીયાદી)

(૬) પો.કો.વનરાજસિંજ ભગવતસિંહ (બાતમી)

(૭) પો.કો. દિગ્વિજયસિંહ જોરસંગભાઇ

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.