પાંચમા માળેથી કૂતરો 3 વર્ષની બાળકી પર પડ્યો, બાળકીનું મોત, જુઓ વિડીયો..

Spread the love

થાણે જિલ્લાના મુંબ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાંચમા માળેથી કૂતરો પડી જતાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે. આ ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવી વિચિત્ર ઘટનાને પગલે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ આ ઘટના મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. મુંબ્રામાં ભરબપોરે એક 3 વર્ષની બાળકી તેની માતા સાથે રસ્તા પરથી ચાલી રહી હતી. દરમિયાન અહીં સ્થિત એક બિલ્ડીંગના 5મા માળેથી એક કૂતરો અચાનક નીચે પડી ગયો હતો અને નાની બાળકી પર પડ્યો હતો. આ ઘટનામાં બાળકી સ્થળ પર જ બેભાન થઈ ગઈ હતી. આ કારણે તેની માતા તરત જ બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ. જ્યાં ડોક્ટરે બાળકીને મૃત ઘોષિત કરી..

દરમિયાન ઘટનાને પગલે કૂતરો પણ નીચે પડી જતાં થોડીવાર માટે બેભાન થઈ ગયો હતો. પરંતુ થોડા સમય બાદ કૂતરો સ્થળ પરથી ઊઠી ગયો હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. કૂતરો પણ ઘાયલ થયો હતો અને તેને પ્રાણીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com