જામનગર પંથકમાં ભારે વરસાદનાં પગલે બહાર નીકળવું પણ મુશ્કેલ છે ત્યારે સગર્ભા બહેનને પ્રસવ પીડા થતાં ગામની મહિલાઓ દ્વારા ટ્રેક્ટરમાં બેસાડીને એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા
અને ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા સત્વરે નજીકના આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ માટે પહોંચાડવા આવ્યા હતા..