વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા પી.એચ.સી. ટીમ દ્રારા ડોર સ્ટેપ ઓપીડીનું આયોજન કરાયું, જુઓ વિડીયો

Spread the love

ભારે વરસાદની પરિસ્થિતિ બાદ સ્થાનિકજનોમાં બીમારીનું પ્રમાણ અટકાવવા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા પી.એચ.સી. ટીમ દ્રારા ડોર સ્ટેપ ઓપીડીનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ગ્રામજનો ઓપીડી સેવાનો લાભ લઇ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com