ટોપ ટેન બોલ્ડ સીનવાળી વેબ સીરીઝ, જેને પરિવાર સાથે બેસીને આપણે જોઈ નથી શકતા

Spread the love

OTT પ્લેટફોર્મ પર અમુક દ્રશ્યો એવા જોવા મળે છે જે સિનેમાઘરોમાં સેન્સર્ડ કરી દેવામાં આવે છે. OTT પર અમુક કન્ટેન્ટ એવું હોય છે જેને પરિવાર સાથે બેસીને આપણે જોઈ નથી શકતા. આજે એવી ટોપ ટેન બોલ્ડ સીનવાળી વેબ સીરીઝની વાત કરીશું જેને ફેમિલી સાથે જોવાની ભૂલ ન કરતા.

ગંદી બાત
એકતા કપૂરની ઓલ્ટ બાલાજી પર તેને સ્ટ્રીમ કરવામાં આવી છે. જેના બોલ્ડ કન્ટેન્ટના કારણે તે ખૂબ ચર્ચામાં આવી હતી.

બેકાબૂ
બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સવાળી આ વેબ સીરીઝમાં તેનું નામ જ કાફી છે. આ સીરીઝને એકાંતમાં જ જોવામાં મજા છે. જેની અત્યાર સુધી 2 સીઝન આવી છે. તે Jio સિનેમા પર ઉપલબ્ધ છે.

લસ્ટ સ્ટોરીઝ
નેટફ્લિક્સ પર મોજૂદ આ વેબ સીરીઝમાં કાયરા આડવાણી અને ભૂમિ પેડનેકર જેવી એક્ટ્રેસે જોરદાર એન્ટીમેટ સીન્સ આપ્યા છે. આ સીરીઝની બીજી સીઝન હમણાં જ સ્ટ્રીમ થઇ છે. જેમાં તમન્ના ભાટિયાએ બોલ્ડ સીન આપી ચકચાર મચાવી છે.

ટ્રીપલ એક્સ અનસેન્સર્ડ
ઓલ્ટ બાલાજી અને જી5 જેવી OTT પ્લેટફોર્મ પર તમને ટ્રિપલ એક્સ અનસેન્સર્ડ વેબ સીરીઝ જોવા મળી રહેશે. જેમાં ભરપૂર બોલ્ડ સીન છે.

મસ્તરામ
OTT પ્લેટફોર્મ MX પ્લેયર પર વર્ષ 2020માં કામુકતાથી ભરેલી વેબ સીરીઝ મસ્તરામને રીલિઝ કરાઈ હતી. તેનું કન્ટેન્ટ 18+ એઝ માટે જ છે. હવે તે ઉલ્લુ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.

ફોર મોર શોટ્સ પ્લીઝ
આ વેબ સીરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયેલી છે. જેમાં ખૂબ બોલ્ડ સીન બતાવાયા છે. એક્ટ્રેસ વીજે વાણી, માનવી, કીર્તિ કુલ્હારી અને શયાની ગુપ્તાએ ખૂબ હોટ સીન કર્યા છે.

વર્જિન ભાસ્કર
જિયા શંકર અને અનંત વી શંકરની આ પોપ્યૂલર વેબ સીરીઝમાં બોલ્ડ સીનની ભરમાર છે.જે Zee 5 પર ઉપલબ્ધ છે.

રાગિની એમએમએસ રિટર્ન્સ
ઓલ્ટ બાલાજી પર વર્ષ 2017માં રાગિની એમએમએસ રિટર્ન્સ સ્ટ્રીમ કરવામાં આવી હતી. રિયા સેન, ખતીજા ઇકબાલ અને કરિશ્મા શર્મા જેવી એક્ટ્રેસે આ સીરીઝમાં હોટ સીન આપ્યા છે.

સેક્રેડ ગેમ્સ
સેફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર વેબ સીરીઝમાં પણ અનેક બોલ્ડ સીન દર્શાવ્યા છે. જે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

દેવ ડીડી
જ્યારે બોલ્ડ અને ઈન્ટીમેટ સીનની વાત કરવી હોય ત્યારે આ આ સીરીજનો ઉલ્લેખ જરૂરથી થાય છે. જેમાં કામુકતાને અલગ સ્તર પર દર્શાવાઈ છે. અત્યાર સુધી તેની બે સીજન આવી ચૂકી છે. જે Jio સિનેમા અને Zee 5 પર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com