અમદાવાદમાં સફાઈકર્મચારીઓનું આંદોલન કેમ લાંબુ ચાલશે? અને શું તડામાર તૈયારી કરી છે, વાંચો

Spread the love

ખેડૂતોએ કેવી રીતે કરવું તે અનેક લોકોને શીખવી દીધું છે. ત્યારે ખેડૂતઆંદોલનના માર્ગો હવે સફાઈ કામદારો તંત્ર સામે લાડીલેવાના મૂડમાં છે. AMCમાં સફાઈ કર્મચારીઓની હડતાળ લાંબી ચાલવાના સંકેત જોવા મળી રહ્યા છે. ૩ દિવસથી સફાઈ કર્મીઓ હડતાળ પર છે.

AMC સફાઈ કર્મચારીઓની હડતાળ યથાવત 3દિવસથી હડતાળ પર છે સફાઇ કર્મચારીઓ AMCના સફાઇકર્મીઓ પણ ખેડૂત આંદોલનને માર્ગે 2500 લોકો માટેના રસોડાની તૈયારી બોડકદેવની ઓફિસ આગળ સફાઈકર્મીઓએ ધામા નાંખ્યા છે. એટલું જ નહીં પણ ધરણા પર બેઠેલા લોકોની જમવાની વ્યવસ્થાના ભાગ રૂપે ધરણાના સ્થળે જ રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે. 2500 લોકો માટેના રસોડાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રસોડાની તૈયારીઓ ને જોતા લડત લાંબી ચાલવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

ઝેરી દવા ગટગટાવતાં ચકચાર અમદાવાદમાં થલતેજ વોર્ડના સફાઈ કર્મીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવતાં ચકચાર મચી જવા પામી હતી. સફાઈકર્મીઓના પ્રશ્નોને લઈને રજુઆત કરવા જતાં ઉપરી અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા આ પગલુ ભર્યાની પ્રાથમિક માહિતી મળી હતી, થલતેજ વોર્ડના આ સફાઈ કર્મીને 108 મારફતે સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજયું હતું. જેથી આજે સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 17000 સફાઈકર્મી તાળ પર 17000 સફાઈકર્મી હડતાળ પર ઉતરી ગયા છે, તેમજ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરાતા સફાઈ કર્મીઓ વધુ આક્રમક બન્યા છે, પીઆઇ આર.એમ સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી છે, જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com