જુઓ વિડિયો: ગાંધીનગર પેથાપુર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના,.. બે મહિલાનું ઘટના સ્થળે મોત

Spread the love

ગાંધીનગર….બિગ બ્રેકીંગ

ગાંધીનગર પેથાપુર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી…..

મર્સિડીઝ કારે સર્જયો અકસ્માત…..

અકસ્માત દરમિયાન બે મહિલાનું ઘટના સ્થળે મોત….

એક ને હોસ્પિટલ દાખલ કરાયા….

પુર ઝડપે આવતી મર્સિડીઝ કારે ડાલા ને અડફેટે લેતા બની મોટી ઘટના….

કંચન બા રાઠોડ, મનહર બા રાઠોડનું ઘટના સ્થળે મોત….

બન્ને મહિલા ઉભી હતી તે સમય બની ઘટના…..

મર્સિડીઝ કાર ચાલક હાલ ફરાર

પેથાપુર પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com