આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારીમંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈ પ્રવર્તમાન આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી

Spread the love

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારીમંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈ પ્રવર્તમાન આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી
૦૦૦૦૦
હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઈ તેમની સ્વાસ્થ્ય સ્થિતિની પૃચ્છા કરી
……..
રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને તમામ પગલા લઈ રહી છે – શ્રી ઋષિકેશ પટેલ
……
આરોગ્યની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ સુસજ્જ – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
૦૦૦૦..
આરોગ્ય મંત્રીશ્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાસેથી સમગ્ર સ્થિતિની વિગતો મેળવીને પરિસ્થિતિ મુજબ સત્વરે સ્ક્રીનીંગ ટેસ્ટ કરવા સૂચના આપી
…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *