કોરોનાની વેકસીનના ખર્ચને પહોંચી વળવા સરકારી કર્મચારીઓનો પગાર નહીં વધવાના સંકેત

Spread the love

सरकारी कर्मचारी अब 25 लाख रुपये तक का ले सकेंगे लोन, जानिये पूरी जानकारी -  Yuva Haryana

ભારત સરકાર અત્યારે પ્રજાના આરોગ્ય માટે ઝૂઝૂમી રહી છે. ત્યારે કોરોનાના કારણે અનેક ધંધા, રોજગારથી લઈને દેશનું ખર્ચ કિંગ પણ ડામાડોડ થઈ ગયું છે. ત્યારે સરકારે પ્રથમ પ્રયોરીટી કોરોનાની વેકસીનને લઈને ખુબજ મોટો ખર્ચ થવા જય રહ્યો છે. ત્યારે કેન્દ્રિય કર્મચારીઓનો પગાર વધારો મોકૂફ રાખીને પ૦ લાખ કર્મચારીઓને વધુ એક આંચકો આપવાની તૈયારીમાં છે. આ રીતે મોદી સરકાર લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયા બચાવશે. મોદી સરકાર આવતા મહિનાથી કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરવા માગે છે. તેના માટે કેટલો ખર્ચ થશે એ નક્કી નથી તેથી આકસ્મિક ખર્ચની જોગવાઈના ભાગરૂપે આ નિર્ણય લેવાશે.

કોરોનાના કારણે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં વધારો ૧૯ મહિના માટે મોકૂફ રાખવાની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. ૨૦૧૧ના જુલાઈ મહિના સુધી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહીં કરીને મોદી સરકાર લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયાની બચત કરશે.

સૂત્રોના મતે, મોદી સમક્ષ આ દરખાસ્ત નીતિ આયોગે મૂકી હતી. મોદીને આ દરખાસ્ત ગમી જતાં તેમણે નાણાં સચિવને તમામ મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચા કરીને રીપોર્ટ બનાવવા કહ્યું હતું. આ રીપોર્ટ તૈયાર કરીને મોદીને મોકલી દેવાયો છે. કેબિનેટની હવે પછીની બેઠકમાં તેના પર ચર્ચા થાય અને એકાદ અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેવાઈ જશે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com