મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આવતીકાલે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવા વર્ષે સવારે ૯.૪૫ કલાકે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરવામાં આવશે.
આ ઉપરાંત સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા રાજકોટ ખાતેના GSRTCના વિવિધ બસ સ્ટેશન અને વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ અને ખાતમૂર્હુત કરવામાં આવશે.