દેશ હવે વેસ્ટર્ન કલ્ચરલ મુજબ આજની પેઢી અનુકરણ કરી રહી છે, આવનારા વર્ષોમાં વાંઢા અને વાંઢીઓની સંખ્યામાં વધારો થશે, આજે ભારતના નવા પેઢીના લોકો થાઈલેન્ડ, બેંગકોક, પતાયા, શું ભજન કરવા અને જાત્રાએ જાય છે, આજની પેઢીની મહિલા છોકરા પેદા કરવા માં પણ અસમર્થ થઈ રહી છે, આવનાર વર્ષોમાં એક મહિલા પુરુષ લગ્ન નહીં કરીને વાંઢા અને વાંઢીઓની જેમ ફરશે ત્યારે હવે ભારતમાં થાઈલેન્ડ, બેંગકોક, પતાયા, બનાવવું પડશે,
.બોક્સ
આજની પેઢી વેસ્ટર્ન કલ્ચરલમાં રાંચી રહી છે, પરિવારથી લઈને કોઈની પણ ચિંતા નથી, આજની પેઢી લગનથી દૂર રહીને સંતાન પણ પેદા કરવાથી દૂર ભાગી રહી છે, સરકારે જે કાયદા નિયમો મહિલાઓ માટે લાવ્યા તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે, લોકોના પ્રશ્નો જોઈને આજના પેઢી ના યુવાનો યુવતીઓ લગનથી દૂર રહીને વાંઢા વાંઢી રહેવાનું પસંદ કરી રહી છે,
આવનારા વર્ષોમાં થાઈલેન્ડ બેંગકોક પતાયા ભારતમાં ઊભું થશે આ પ્રશ્ન હવે ચિંતાજનક વધી રહ્યો છે