આરોપી વિશાલ પરમાર
અમદાવાદ
બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૪૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૨૯૪(ખ) વિગેરે મુજબના ગુનાના કામે વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી નં.૧૧૧૯ વિશાલ સ/ઓ બળદેવભાઇ પરમારઉ.વ.૩૦ રહે- રાધારમણની ચાલી, અનિલ સ્ટાર્ચ મીલની પાછળ, બાપુનગર અમદાવાદ શહેર મૂળવતન ગામ- ગળા, જી.મહેસાણાનાનો નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી તા.૦૬/૦૫/૨૦૨૩ થીતા.૧૧/૦૫/૨૦૨૩ દિન-૦૬ ના વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સમયસર હાજર નહી થઇ આજદિન સુધી નાસતો ફરતો રહેલ હોય જેને અમદાવાદ શહેર બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમના ગેટ પાસે જાહેરમાંથી પકડી આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતીહાસ
(૧) સને-૨૦૧૩ મા શહેરકોટડા પોલીસ સ્ટેશનમા મારામારી ના ગુનામા પકડાયે છે.
(૨) બાપુનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૨૪૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૪, ૧૧૪ વિ.મુજબ.
(૩) રાણીપ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૧૦૦૨૨૨૦૩૩૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૪, ૧૨૦(બી) વિગેરે મુજબ.