અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી કૃણાલ ઉર્ફે ડોન અને પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે

અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદ પોલીસ સ્ટેશન પાર્ટ એ’ ગુ.ર.નં. ૧૧૧૯૨૦૬૩૨૪૦૪ ૧૦/૨૦૨૪ બી.એન.એસ. અધિનિયમ ૩૦૩(૨) મુજબનો ગુનો બનવા પામેલ છે. આ કામે અજાણ્યા ઇસમે ફરીયાદીની કોરવ્હીલ ગાડીના ડ્રાઇવર સાઇડના દરવાજાનો કાચ તોડી ગાડીની ડેકીમાંથી લેપટોપ બેગ, રોકડ રકમ તથા ડોક્યુમેન્ટ ભરેલ લેપટોપ બેગની ચોરી કરેલ હોય જે ગુનાના કામે હ્યુમન સોર્ચ અને ટેકનિકલ માહિતી આધારે ચોક્ક્સ અને વિશ્વાસપાત્ર માહિતી આધારે અગાઉ લુંટના ગુનાઓમાં પકડાયેલ રીઢા ગુનેગાર (૧) કૃણાલ ઉર્ફે ડોન સ/ઓ કિરીટભાઈ ગારંગે (છારા) ઉ.વ.૨૯ રહે મકાન નંબર ૩૨, શર્માજીની ચાલી, ગોગા મહારાજના મંદીરની બાજુમા, તીવારી સ્કુલની પાસે સુભાષનગર, નોબલનગર, સરદારનગર, અમદાવાદ શહેરતથા (૨) પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ધમંડે (છારા) ઉ.વ.૨૪ રહે સંતોષીનગર, ભૈયાજીની ચાલીના છાપરા, સંતોષીમાતાના મંદિરની પાછળ, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેરનાઓને ચોરીના મુદ્દામાલ તથા ઉપરોકત ગુનો કરવા ઉપયોગમાં લીધેલ મો.સા. સાથે સરદારનગર કોતરપુર ગામ ત્રણ રસ્તા જોગણી માતાના મંદિર પાસે જાહેર રોડ ઉપરથી પકડી અટક કરી વિવેકાનંદ પો.સ્ટે ખાતે સોપવા તજવીજ કરેલ છે.

(૧) આરોપી કૃણાલ ઉર્ફે ડોન સ/ઓ કિરીટભાઇ ગારંગે (છારા) ની અંગઝડતીમાંથી મળી આવેલરોકડા ३.૪८,०००

(૨) આરોપી પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે (છારા) ની અંગઝડતીમાથી મળી આવેલ રોકડારૂ.૨૮,૫૦૦

(૩) મોબાઇલફોન કિ.રૂ.૫૦૦૦

(૪) ગુનો કરવા ઉપયોગમાં લીધેલ હોન્ડા યુનીકોન મોટર સાયકલ નં.GJ-01-XB-7600કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી કુલ રૂ.૧,૩૧,૫૦૦ ની મત્તા.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી કૃણાલ ઉર્ફે ડોન સ/ઓ કિરીટભાઇ ગારંગે (છારા)ના વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ.

(૧) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.૨.નં.૨૫/૨૦૦૯ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ.

(૨) નરોડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૫૩/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ.

(૩) નરોડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૭૧/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ.

(૪) સરદારનગર પો.સ્ટે. કુ.ગુ.ર.નં.૩૧૪/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ.

(૫) સાબરમતી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૪૨/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ.

(૬) સેટેલાઇટ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૯૫/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૬૧, ૧૧૪ મુજબ.

(૭) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૯૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૫૦૬(૨), ૧૧૪ વિગેરે મુજબ.

(૮) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૭૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૯૫ મુજબ.

(૯) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.૨.નં.૦૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.

(૧૦) નરોડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ.

(૧૧) નરોડા પો.સ્ટે. ફ.ગુ.૨.નં.૩૭૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૮૪,૩૨૩,૨૯૪ (ખ)વિગેરે મુજબ.

(૧૨) નરોડા પો.સ્ટે. ફ.ગુ.૨.નં.૧૩૨૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ.

(૧૩) ચાંદખેડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૭૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૬૧, ૧૧૪ મુજબ.

આરોપી પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે (છારા) વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ

(૧) વાડજ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૧૫૫/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ.

(૨) ચાંદખેડા પો.સ્ટે ફસ્ટ ગુ.૨.નં ૨૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૬૧,૧૧૪ મુજબ.

(૩) જી.આઈ.ડી.સી.વટવા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૨૭,૧૧૪ મુજબ.

(૪) સેટેલાઈટ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૧૭/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૬૧,૧૧૪ મુજબ.

(૫) ચાંદખેડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૧૮/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૬૧, ૧૧૪ મુજબ.

(૬) ઇસનપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૨૩૧/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૬૧ મુજબ.

(૭) સરદારનગર પો.સ્ટે ફસ્ટ ગુ.૨.નં ૩૩૦/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ.

(૮) નવરંગપુરા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૯૭/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.

(૯) સોલા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૩૨૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૬૧,૧૧૪ મુજબ.

(૧૦) સોલા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૩૨૨/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૬૧,૧૧૪ મુજબ.

(૧૧) સરખેજ પો.સે ફસ્ટ ગુ.ર.નં ૪૦૮/૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૬૧,૪૨૭,૧૧૪ મુજબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com