Gj 18 ખાતેના માણસા એટલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જન્મભૂમિ કહી શકાય, ત્યારે જીજે 18 જિલ્લા ના વિકાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી હર હમેશા કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે આટલા વર્ષોમાં જે નથી થયો વિકાસ તે વિકાસ બે વર્ષમાં તનતોડ જોઈ શકાય છે, ત્યારે ધારાસભ્ય JS પટેલ વિકાસ માટે તમામ બારીકાઈથી નજર રાખીને કામની પણ ચકાસણી કરે છે, ત્યારે માણસા ખાતે 425 પથારીની હોસ્પિટલ બનવા જઈ રહી છે, જે માણસા, કલોલ, કડી, વિજાપુરની કુલ ચાર લાખ ૯૦ હજાર વસ્તીને ઉચ્ચતમ આરોગ્ય લક્ષી સેવા મળી રહેશે, જેમાં (ક્રિટિકલ ક્રેડ્રોટ્રોમા) ઓર્થોપેડિક વિભાગ સર્જરી વિભાગ, પીડીયાટ્રીક અને સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટ, મેડિસિન વિભાગ, ગાયનેક થી લઈને ઓપરેશન થિયેટર બગીચા એવું ચંદ્રાસર અમૃત સરોવર પણ ટન ટનાટન બની ગયું છે,
વધુમાં કેન્દ્રીય ગૃહ મંત્રી GJ-18 જિલ્લા માટે ઘણા જ વિકાસ કામો કરીને વિકાસશીલ પુરુષ બન્યા છે, ત્યારે ધારાસભ્ય JS પટેલને પણ કરદીયા કમાલ, તેમ માણસાનો વિકાસ આંખે વળગે તેવો છે, રોડ, રસ્તા અને ફોરલેન લઈને રોડનું કામ તડામાર ચાલી રહ્યું છે, આવનારા દિવસોમાં માણસા પણ ચારે તાલુકામાં નંબર વન બની જશે,