ગરબા ભજન ગાવા ડીજેના તાલે નહીં, સીજેના તાલે માંગ વધી, ડીજેના ખર્ચા સામે સીજે શું ખોટા??

Spread the love


ગુજરાતના વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાને મહેસાણા થી લઈને ઉત્તર ગુજરાત જીજે 18 ખાતેના ગામડાઓમાં રાત્રે ભજન તથા જે ગરબાઓ થાય છે તે ડીજેના તાલે નહીં પણ હવે સીજેના તાલે થઈ રહ્યા છે બાકી મંદિરો ટ્રસ્ટ આ બધામાં સીજે ચાવડા ની સેવા અનેરી રહી છે, ત્યારે ઓછા બોલકા અને ગમે ત્યારે મૂડમાં આવી જાય એટલે ભજન ગાવા માંડે, ત્યારે સુર રેલાવીને ગરબા ગાતા અને ગામડામાં હવે ડીજે લુપ્ત અને સીજે ગુપ્ત રીતે માર્કેટમાં દોડી રહ્યા છે, ગામડામાં ગરબી અને જુના ગરબા તરફ હવે લોકો ફંટાઈ રહ્યા છે, મોંઘાદાટ કલાકારોને બોલાવીને ખોટા ખર્ચા કર્યા કરતા સેવક જ આપણા કલાકાર છે તો તેમનો પણ લાભ લઈએ તેવું પણ ગ્રામ્યજનો કહેતા સાંભળવા મળે છે,
બોક્સ : મોંઘાદાટ કલાકારો ના ખર્ચા બચાવીને ગામમાં હવે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જમણવાર લઈને ઢોલ નગારા મંજીરા પણ હવે માર્કેટમાં ફરી ઓલ્ડ ઇઝ ગોલ્ડ ચાલવા માંડ્યા છે, ભાજપના આ સેવકની માંગમાં ભારે ઉછાળો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com