BCCI દ્વારા આયોજિત સિનિયર મહિલા T20 ટ્રોફી 2024-25 : ગુજરાત સિનિયર મહિલા ટી20 ટીમની જાહેરાત 

Spread the love

BCCI દ્વારા આયોજિત સિનિયર મહિલા T20 ટ્રોફી 2024-25 માટે ગુજરાતની વરિષ્ઠ મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે જે 17-10-2024 થી 28-10-2024 દરમિયાન વડોદરા ખાતે રમશે.

ગુજરાતની સિનિયર મહિલા ટી20 ટીમ

1. ભાવના ગોપલાણી (C) 2. ગોપી મેંદપરા (WK) 3. મનાલી વાઘેલા (WK)4. આટેના શેખ 5. હિરલ સોલંકી 6. ઋત્વિષા પટેલ 7. જાનવી પટેલ 8. જયા રામુ 9. કૃતિકા ચૌધરી 10. મુસ્કન વસાવા 11. રેણુકા ચૌધરી 12. સેજલ રાઉત 13. સિમરન પટેલ 14. સ્તુતિ જાની 15. સીલ મીઠાઈવાલા,જયેન્દ્ર સાયગલ (કોચ) હીર શુક્લા (કોચ), ડૉ. પરિતા વયેદા (એસ એન્ડ સી) કામિની શાહ (ફિઝિયો) ક્રિના શાહ (મેનેજર)

ગુજરાતની સિનિયર મહિલા ટી20 ટીમ 2024-25ની તમામ મેચોનું સમયપત્રક

17-10-2024 – ગુજરાત VS ઓડિશા         18-10-2024 – ગુજરાત VS મુંબઈ

20-10-2024 – ગુજરાત VS મિઝોરમ

22-10-2024 – ગુજરાત VS તમિલનાડુ

24-10-2024 – ગુજરાત VS J&K

26-10-2024 – ગુજરાત વિ આંધ્ર પ્રદેશ

28-10-2024 – ગુજરાત VS ગોવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com